કેરળની સાથે આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદથી પૂરની સ્થિતિ

August 20, 2018 980

Description
કેરળની સાથે હવે આંધ્રુપ્રદેશમાં પણ ભારે વરસાદથી પૂરની સ્થિતિ ઉભી થઈ છે. સૌથી વધારે કૃષ્ણા જિલ્લામાં મૂશળધાર વરસાદને પગલે નદીમાં પાણીના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે.
જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં વરસાદને પગલે માર્ગો બંધ છે. જેના કારણે વાહન વ્યવહારને વ્યાપક અસર થઈ છે. નદી-નાળાના પુલ ઉપરથી પાણી વહી રહ્યું છે. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Leave Comments