ઇલાહાબાદ હાઇકોર્ટમાં વિવાદિત ઢાંચાના ધ્વંસ મુદ્દે આજે સુનાવણી

January 13, 2021 425

Description

ઇલાહાબાદ હાઇકોર્ટમાં વિવાદિત ઢાંચાના ધ્વંસ મુદ્દે આજે સુનાવણી થશે. જેમાં 32 આરોપીઓને નિર્દોષ મુક્ત કરવા પર અરજી થઇ હતી. તેમાં CBI કોર્ટે 30 સપ્ટેમ્બરના ચૂકાદાને પડકારવામાં આવ્યો હતો. તથા LK અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી અંગે સુનાવણી થશે. અરજીમાં તમામ 32 આરોપીઓને દોષિત કરાર આપવાની માગ છે.

 

Leave Comments