પંજાબમાં ફસાયેલા 48 કલાકથી ગુજરાતીઓ ભૂખ્યા

March 25, 2020 395

Description

જૂનાગઢ ના 42 લોકો પંજાબમાં ફસાયેલા છે તેની હાલત અત્યંત કફોડી બનતી જાય છે. છેલ્લા 48 કલાકથી તેઓ ને જમવા માટે અન્નનો એક દાણો પણ મળ્યો નથી. ત્યારે સરકાર આ માટે તાત્કાલિક પગલાં ભરે તે જરૂરી બન્યું છે. અને 42 યાત્રિકો માંથી કેટલાકને ઇન્ફેક્શનને કારણે શરદી ઉધરસ થઈ હોવાનું તેઓ જણાવી રહ્યા છે. તેમના પરિવારજનોએ સંદેશ ન્યૂઝ પાસે મદદની ગુહાર લગાવીછે.

Leave Comments