જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાને મોટી સફળતા

September 11, 2019 1115

Description

જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. જેમાં લશ્કરનો આતંકી આસિફ અથડામણમાં ઠાર કરાયો છે. સોપોરમાં આતંકી અથડામણ દરમિયાન આસિફને ઠાર કરવામાં આવ્યો છે.

Leave Comments