પંજબના અમૃતસર સ્થિત સુવર્ણ મંદિરમાં ભવ્ય ઉજવણી

November 7, 2018 860

Description

દિવાળીના પાવન પર્વની રાજ્ય સહિત દેશભરમાં ઠેર ઠેર ઉજવણી થઇ છે… ત્યારે પંજબના અમૃતસર સ્થિત સુવર્ણ મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી… એકસાથે હજારો દિવડા પ્રગટાવી સ્થાનિકોએ પ્રકાશના પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી… ગોલ્ડન ટેમ્પલને રોશનીથી શણગારવામાં આવ્યું હતું… તેમ જ આતશબાજી થતાં અદભૂત આકાશી નજારો જોવા મળ્યો હતો…

Leave Comments