343 દવાઓ પર કેન્દ્ર સરકારે લગાવ્યો પ્રતિબંધ

September 12, 2018 1985

Description

ડ્રગ ટેક્નોલોજી એડવાઈઝરી બોર્ડની મંત્રાલયને ભલામણ બાદ કેન્દ્ર સરકાર દ્વારા 343 દવાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.  ફિક્સડ ડોઝ કોમ્બિનેશન દવાઓ પર સરકાર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે જેના કારણે હવે આ દવાઓ મેડિકલ સ્ટોર પર નહીં મળે.

અત્યાર સુધી માથુ દુખવાથી લઇને અન્ય આવી દવાઓ ડૉક્ટરની પર્ચી વગર મળતી હતી. હવેથી મેડીકલ સ્ટોર પર આવી દવાઓનું વેચાણ ગેરકાનૂની ગણવામાં આવશે. સરકારના આ નિર્ણયથી 6 હજાર બ્રાંડને ફટકો પડશે તેવું માનવામાં  આવી રહ્યું છે.

Leave Comments