ભારતના રાજકારણમાં રાષ્ટ્રવાદ કરતા વધુ ‘પેઢી’ વાદ

March 14, 2019 575

Description

દેશના રાજકારણમાં ગાંધી પરિવાર પર મોટાભાગે પરિવારવાદ પર આરોપ લાગતા આવ્યા છે. જો કે ઉત્તરથી દક્ષિણ અને પુર્વથી પશ્ચિમ સુધી જોઇએ તો તમામ રાજકીય પાર્ટીઓમાં પરિવાર વાદની કોઇ કમી નથી. સદેશમાં ગાંધી પરિવારને છોડીને અન્ય 12 એવા પક્ષો છે. જેમની બીજી પેઢી નહીં પણ ત્રીજી પેઢી રાજકારણમાં ઉતરી ચૂકી છે. યા તો ઉતરવાની તૈયારીમાં છે.

Leave Comments