વારાણસીમાં દિવાળી નિમિત્તે ગંગા આરતી

November 7, 2018 815

Description

વારાણસીમાં દિવાળી નિમિત્તે ગંગા આરતી યોજવામાં આવી…દિવાળી નિમિત્તે અહીં 3 દિવસીય કાર્યક્રમ યોજવામાં આવ્યો..જેમાં દિવાળીનિમિત્તે હજારોની સંખ્યામાં દિવડાઓ અને રંગોળી સાથે ભવ્ય આરતી યોજવામાં આવી.. આ આરતીમાં દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ ભાગ લીધો અને આરતીના દર્શન કરીને ભવ્યતાનો અનુભવ કરતા..સુખ શાંતિ અને સમુદ્રી માટે પ્રાર્થના કરી

Leave Comments