ઈસરોએ સમાનવ અવકાશ મિશન ગગનયાનની બ્લુપ્રિન્ટ જાહેર કરી

January 11, 2019 1745

Description

આગામી બે વર્ષ ભારતના અવકાશ ક્ષેત્ર માટે ઐતિહાસિક સાબિત થશે. દેશના સમાનવ અવકાશ મિશન ગગનયાનની ઈસરોએ બ્લુપ્રિન્ટ જાહેર કરી છે. કેવી છે આ બ્લુ પ્રિન્ટ, જોઈએ આ અહેવાલમાં.

Leave Comments