મુંબઈમાં CST રેલવે સ્ટેશન પાસે ફૂટઓવરબ્રિજ ધરાશાયી

March 14, 2019 725

Description

મુંબઈમાં CST રેલવે સ્ટેશન પાસે ફૂટઓવરબ્રિજ ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી, આ દુર્ઘટનામાં 2 મહિલા સહિત 3ના મોત, 34 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. ઘટનાને પગલે એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. કાટમાળમાંથી 8 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આ હાદસામાં બ્રિજનો 60 ટકા ભાગ થયો ધરાશાયી થઈ ગયો છે. રાહત બચાવની કામગીરી માટે NDRFની ટીમ પહોંચી ગઈ છે.

Leave Comments