યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું નિધન

August 22, 2021 1340

Description

યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું નિધન
89 વર્ષની વયે લખનઉમાં લીધા અંતિમ શ્વાસ
ઉત્તરપ્રદેશમાં 3 દિવસનો રાજકીય શોક જાહેર
સોમવારે થશે કલ્યાણ સિંહના અંતિમ સંસ્કાર
1991 અને 1997માં યૂપીના CM રહી ચૂક્યા છે
રાજસ્થાન, હિમાચલના રાજ્યપાલ રહી ચૂક્યા છે

Leave Comments

News Publisher Detail