સમાજવાદી પાર્ટી અને બસપા વચ્ચે ગઠબંધનની ઔપચારિક જાહેરાત

January 12, 2019 215

Description

ઉત્તર પ્રદેશમાં નવા રાજકીય સમીકરણો તૈયાર થઈ ગયા છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પક્ષ વચ્ચે ગઠબંધનની ઔપચારિક જાહેરાત થઈ ગઈ છે. આ સાથે જ ભાજપ માટે પડકાર વધ્યા છે.

Leave Comments