દાણચોરીનો નવો કિમીયો, દિલ્હી એરપોર્ટ પર ખાવામાંથી મળી વિદેશી કરન્સી

February 12, 2020 1175

Description

દિલ્હી એરપોર્ટ પરથી ખાવામાંથી વિદેશી કરન્સી મળી આવી છે. જેમાં દાણચોરીનો નવો કિમીયો સામે આવ્યો છે. તેમજ મગફળીમાં ડોલરની હેરાફેરી કરી રહ્યાં છે. તથા બિસ્કીટના પેકેટમાં પણ ડોલરની હેરાફેરી થાય છે. જેમાં યુવક દુબઈથી રૂ.45 લાખની વિદેશી કરન્સી લાવ્યો હતો.

Leave Comments