જયા પ્રદા પર અભદ્ર ટીપ્પણી મુદ્દે આઝમ ખાન સામે ફરીયાદ

April 15, 2019 365

Description

વિવાદિત નિવેદનો માટે કુખ્યાત સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને જયા પ્રદા માટેની અભદ્ર ટિપ્પણી ભારે પડી છે. આઝમ ખાન સામે એફઆઈઆર નોંધાઈ છે. તો સાથે જ મહિલા આયોગ પણ સક્રિય થયું છે.

Tags:

Leave Comments