સુશાંત કેસમાં AIIMSનો ફાઈનલ રિપોર્ટ

October 3, 2020 1145

Description

સુશાંત કેસમાં AIIMSનો ફાઈનલ રિપોર્ટ આવી ગયો. સુશાંતસિંહે આપઘાત કર્યો હતો તેવું AIIMSએ જણાવ્યું છે. સુશાતની હત્યા નથી થઈ. ફોરેન્સિક રિપોર્ટમાં હત્યાની વાત નહીં.

Leave Comments