સુષ્મા સ્વરાજને બોલીવુડ હસ્તિઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

August 8, 2019 1610

Description

ભારતીય રાજનીતિનું એક ઝળહળતું વ્યક્તિત્વ, એક ઓજસ્વી અવાજ, લોખંડી મનોબળની મિસાલ એવા રાજનેતા સુષ્મા સ્વરાજના નિધનથી સમગ્ર દેશમાં શોકની લાગણી છે. સુષ્મા સ્વરાજને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી હસ્તિઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

Leave Comments