ફિલ્મઈન્ડસ્ટ્રી ફરી એકવાર એક્ટ્રેસ કંગના રાણાવતના ટાર્ગેટ પર

August 12, 2019 320

Description

ફિલ્મઈન્ડસ્ટ્રી ફરી એકવાર એક્ટ્રેસ કંગના રાણાવતના ટાર્ગેટ પર આવી છે કંગનાએ ફરી એકવાર મુવી માફિયાઓને પોતાના નિશાના પર લેતા હલ્લાબોલ કર્યો છે. અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પોલ ખોલી છે.

Leave Comments