કોરોના વાઈરસ ચીનને ખોખલું બનાવશે કે વૈશ્વિક ઈકોનોમીને અસરગ્રસ્ત કરશે

February 4, 2020 1310

Description

કોરોના વાઈરસ ચીનને ખોખલું બનાવશે કે વૈશ્વિક ઈકોનોમીને અસરગ્રસ્ત કરશે? વુહાન વાઈરસના ભૂરાજકીય પ્રભાવોને લઈને વિશ્વમાં ચિંતાનો માહોલ છે. ષડયંત્રની નવી થિયરીઓ જીઓપોલિટિકલ અને જીઓઈકોનોમિક્સને લઈને ચિંતાનો માહોલ પેદા કરી રહી છે.

Leave Comments