કેન્દ્રના 3 વટહુકમ સામે ખેડૂત સંગઠનો વિરોધમાં

September 16, 2020 95

Description

કેન્દ્રના 3 વટહુકમ સામે ખેડૂત સંગઠનો વિરોધમાં છે. જેમાં ખેડૂતોની સંસદ માર્ચને લઈ બંદોબસ્ત ગોઠવાયો છે. તેમજ સંસદ ભવનની આસપાસ પ્રદર્શન પર રોક લગાવાઈ છે.

 

Leave Comments