કર્ણાટકના શિમોગામાં ભેદી ધડાકો થયો

January 22, 2021 890

Description

કર્ણાટકના શિમોગામાં ભેદી ધડાકો થયો છે. જેમાં 8 વ્યક્તિના મોતની આશંકા છે. તેમાં CM યેદિયુરપ્પાનું હોમ ટાઉન શિમોગા છે. વિસ્ફોટ શિમોગાથી 5-6 KM દૂર થયો છે. પોલીસે ધડાકા વાળા વિસ્તારની ઘેરબંધી કરી છે. જેમાં ડાઇનામાઇટનો ધડાકો હોવાની આશંકા છે.

Leave Comments

News Publisher Detail