બંગાળમાં આવતીકાલ રાત 10 વાગ્યાથી ચૂંટણી પ્રચાર બંધ : ચૂંટણી પંચ

May 15, 2019 620

Description

પશ્ચિમ બંગાળમાં હિંસાને લઈ ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે. બંગાળમાં આવતીકાલ રાત 10 વાગ્યાથી ચૂંટણી પ્રચાર બંધ કરી દેવામાં આવશે. લોકસભાની 9 બેઠક પર 19મીએ મતદાન યોજાવાનું છે ચૂંટણી પંચે પ.બંગાળના ગૃહ સચિવને હટાવ્યા છે.

Tags:

Leave Comments