5.4ની તીવ્રતાનો ભૂકંપ આવતા નૉર્થ-ઇસ્ટ હચમચી ગયું

September 12, 2018 1130

Description

બિહાર, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર ભારતના કેટલાંક ભાગમાં બુધવારે સવારે ભૂંકપના જોરદાર ઝાટકા અનુભવાયા. ભૂકંપની તીવ્રતા 5.5 રિકટર સ્કેલ પર બતાવાય રહી છે. જો કે હજુ સુધી કોઇપણ પ્રકારની જાનહાનિ કે નુકસાનીના સમાચાર નથી.  25 થી 30 સેકન્ડ સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

Leave Comments