દેશમાં શાંતિ અને કોમી એકતા જાળવવા મુસ્લિમો દ્વારા દુઆ

November 8, 2019 770

Description

રામ મંદિર અને બાબરી મસ્જિદ બાબતે સુપ્રીમ કોર્ટના ચુકાદા પુર્વે દેશ અને રાજ્યમાં શાંતિ અને સલામતી માટે ઉસ્માનપુરા દરગાહમાં દુઆ કરાઇ. ચુકાદા બાદ ગુજરાતમાં અને દેશમાં સુલેહ શાંતિ અને કોમી એખલાસ જળવાઈ રહે તે હેતુથી રાષ્ટ્રીય શિયા સુફી સંગઠનના નેજા હેઠળ જુમ્માની નમાઝ પછી દરગાહમાં દુઆનું આયોજન કરાયું. આ અયોજનમાં મોટાપાયે મુસ્લિમ બિરાદરો જોડાયા અને દુઆ કરી.

Leave Comments