શું તમે જાણો છો ? ભારતનાં શુરવીરોની શૌર્યગાથાની પૂરી કહાણી…

September 27, 2018 2990

Description

પાકિસ્તાની આતંકીઓને તેમનાં ઘરમાં ઘુસીને ભારતીય સૈનિકોએ ઠાર કર્યા હતા. એ વાતને બે વર્ષ પૂરા થઇ રહ્યાં છે.. ત્યારે તે પહેલાં સંરક્ષણ મંત્રાલયે સર્જિકલ સ્ટ્રાઇકનો વધુ એક વિડિયો રજૂ કર્યો છે.. જે ભારતનાં શુરવીરોની શૌર્યગાથાની પૂરી કહાણી કહી રહ્યો છે..

Leave Comments