શું તમે જાણો છો ? આલોક વર્મા કેવા કેસોની તપાસ કરતાં હતા ?

October 25, 2018 3455

Description

કેન્દ્ર સરકારે સીબીઆઇનાં વડા આલોક વર્માને અચાનક જ મંગળવારે રાત્રે પરાણે રજા પર મોકલી દીધા. ત્યારે તેમનાં ટેબલ પર સાત સંવેદનશીલ ફાઇલો પડેલી હતી. જેની તેઓ તપાસ કરી રહ્યા હતા. એવા કયા કેસ હતા આલોક વર્મા પાસે આવો જોઇએ.

Leave Comments