ચૂંટણી સમયે નેતાઓનાં વિવાદિત બોલ

March 19, 2019 890

Description

ચૂંટણી આવતા જ નેતાઓ નિવેદનબાજી પર ઉતરી આવે છે. અને નિવેદનો આપતી વખતે નેતાઓની જીભ એવી તો લપસી જાય છે કે મોઢું ખોલે છે અને સર્જાય છે વિવાદ, એક જ દિવસે અલગ અલગ નેતાઓએ આપેલા આવા નિવેદનો જે સીધા જ વિવાદ બની ગયા. સાંભળીએ તેમની જ પાસેથી.

Tags:

Leave Comments