પાકિસ્તાનની વિનાશકાળે વિપરીત બુદ્ધિ

August 8, 2019 500

Description

કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે અને તેના વિકાસ માટે ભારતે લીધેલા પગલાથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. ત્યારે પાકિસ્તાને રઘવાયા થઇને એવા નિર્ણયો લીધા છે જેથી પાકિસ્તાનને જ નુકસાન થશે. પાકિસ્તાનના આ હાસ્યાસ્પદ નિર્ણયથની દુનિયાભરમાં મજાક ઉડાવાઇ રહી છે.

Leave Comments