50 કિલોમીટર સુધી પ્રહાર કરવા માટે સક્ષમ શારંગ તોપનું સફળ પરીક્ષણ

January 22, 2020 1070

Description

પાકિસ્તાનની કોઈપણ હરકત તેને હવે ભારે પડવાની છે. 50 કિલોમીટર સુધી પ્રહાર કરવા માટે સક્ષમ શારંગ તોપનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. શારંગ તોપ પીઓકેમાં કોઈપણ અભિયાનમાં ખૂબ ચાવીરૂપ સાબિત થઈ શકે છે. શારંગના શેલમાં 8 ટન ટીએનટી વાપરવામાં આવે છે. પહેલા એમ-46માં 3.4 ટન ટીએનટી વપરાતો હકો. વધુ ટીએનટી મતલબ વધુ તબાહી.

Leave Comments