રક્ષામંત્રી રાજનાથસિંહની ચેતવણી, પાકિસ્તાનનું અસ્તિત્વ માન્ય, પણ Pokનું નહીં

September 26, 2019 650

Description

પાકિસ્તાનને રક્ષામંત્રી રાજનાથસિંહે ચેતવણી આપી છે. જેમાં રાજનાથસિંહે જણાવ્યું છે કે એરસ્ટ્રાઈકમાં આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હતી. તથા એરસ્ટ્રાઈકમાં પાકિસ્તાની સેના પર હુમલો નહીં. પણ પાકિસ્તાન ફરી 1971ની ભૂલ ન કરે. તેમજ પાકિસ્તાનનું અસ્તિત્વ માન્ય, પણ Pokનું નહીં.

Leave Comments