પુણેની સીરમ ઈન્સ્ટીટ્યુટની કોરોનાની રસી માત્ર 225 રૂપિયામાં મળશે

August 8, 2020 83120

Description

કોરોના મહામારીને મ્હાત આપવા જેની વિશ્વ આખુ રાહ જોઈ રહ્યું છે. તે છે વેક્સીન જેને લઈ સારા સમાચાર મળી રહ્યાં છે. પુણેની સીરમ ઈન્સ્ટીટ્યુટની રસી શોધ માટે ભાગીદારી.

આ સંસ્થાએ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે રસી માટે હાથ મિલાવ્યો. જે અંતર્ગત ભારત અને ઓછી આવક ધરાવતા દેશોમાં કોરોનાની રસી માત્ર 225 રૂપિયામાં મળશે. જોકે કોરોના રસીનું હ્યુમન ટ્રાયલ હજુ બાકી છે. તેની પુરા થવાની રાહ જોવાઈ રહી છે. વિશ્વમાં કોરોના રસી માટે 200થી વધુ પ્રોજેક્ટ કાર્યરત છે જેમાંથી 21થી વધુ વેક્સિન ક્લિનીકલ ટ્રાયલ હેઠળ છે.

Leave Comments