કોરોનાનો ભારતમાં રિકવરી રેટ 41 ટકા

May 23, 2020 230

Description

કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે લૉકડાઉનથી 20 લાખ કોરોનાના ચેપના કેસ અને 54 હજાર મોતને રોકી છે. કોરોનાનો ભારતમાં રિકવરી રેટ 41 ટકા થયો છે અને પાંચ રાજ્યોમાં કોરોનાના 80 ટકા પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

Leave Comments