ચીનમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે ભારતમાં પણ દસ્તક દીધી

January 24, 2020 1520

Description

ચીનમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરલે ભારતમાં પણ દસ્તક દીધી છે. કોરોના વાઈરસને લઈને મુંબઈમાં બે શંકાસ્પદ દર્દીઓ પર નજર રખાઈ રહી છે.

મેડિકલ જગતમાં ચર્ચાનો વિષય બનેલા ચાઈનાના કોરોના વાયરસના કારણે ચાઈનાની સાથે અન્ય દેશો પણ ચીંતામાં મુકાયા છે. કારણકે ચાઈનામાં 9 લોકોના મોત આ વાયરસના કારણે થયા છે ત્યારે આ વાયરસે કેવી રીતે ફેલાવાનું શરુ કર્યુ અને તેના લક્ષણો કેવા છે તે જાણીએ.

Leave Comments