કોરોનાના કેસમાં ભારત દુનિયામાં બીજા નંબર પર

September 16, 2020 305

Description

દેશમાં કોરોનાના કેસ 50 લાખને પાર થયા છે. જેમાં 9 લાખ 96 હજાર કરતા વધુ એક્ટિવ કેસ છે. તેમજ અત્યાર સુધીમાં કુલ 82 હજાર 091 દર્દીના મોત થયા છે. તથા 39 લાખ 39 હજાર કરતા વધુ દર્દી સ્વસ્થ થયા છે. તેમજ કોરોનાના કેસમાં ભારત દુનિયામાં બીજા નંબર પર છે.

Leave Comments