દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક થઇ છે. જેમાં સોનિયા ગાંધી વીડિયો કોન્ફરન્સથી હાજર રહેશે. તેમાં નવા અધ્યક્ષની ચૂંટણી અંગે બેઠકમાં ચર્ચા થશે. તથા ખેડૂત આંદોલન મુદ્દે ચર્ચા થવાની શક્યતા છે.
31 માર્ચ પહેલાં પગારદાર વર્ગ માટે ખાસ કરવેરા આયોજનની ટિપ્સ. પગારદારોને મળતી કરકપાતો કઇ છે ? કરકપાતોનો ઉપયોગ કરીને કઇ રીતે કર બચાવી શકાય ? કઇ રીતે યોગ્ય આયોજન કરી શકાય તે તમામ બાબતો જાણો જાણીતા કરવેરા નિષ્ણાત મૂકેશ પટેલ પાસેથી.
મતદાન પહેલા જ ફરી એક વાર બેરોજગારી ને લઈ ટ્વિટર પર વોર ચાલું થયું. શિક્ષત બેરોજગાર યુવાનો ચલાવી રહ્યા છે ટ્રેંડ. #Rupaniji_Rozgar_Do ટ્રેંડ ચલાવાઈ રહ્યો છે. કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા પણ કર્યુ ટ્વિટ. અલગ અલગ સરકારી ભરતીઓ પુર્ણ કરવા ઉઠી માંગ.
સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પરનો પ્રતિબંઘ લંબાવ્યો છે. જેમાં 31 માર્ચ સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉડાન ભરી શકશે નહી. તેમાં મોદી સરકારનો મહત્વનો નિર્ણય છે. અગાઉ 28 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધની અવધિ હતી. કેટલાક દેશો સાથે એર બબલ સિસ્ટમથી ફ્લાઇટસની ઉડાનની શક્યતા છે.
જામનગર સહિત રાજયની તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના બંનેના ઉમેદવારો આ ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. ઉમેદવારો પણ લોકો પાસે સ્થાનિક સમસ્યા અને લોકોના અધૂરા કામોના પૂરા કરવાના વચનો આપીને વોટ માંગી રહ્યાં છે. પ્રશ્ને બંને પક્ષો મત માંગવા રીઝવી […]
નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકો પર ત્રિ પાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. ત્યારે તમામ પક્ષો દ્વારા જોર શોરથી પ્રચાર હાથ ધરાયો છે. જિલ્લાની 22 જિલ્લા પંચાયત સીટમાં 11 સીટ સાગબારા ડેડીયાપાડામાં આવે છે. અને આ 11 સીટ પર આદિવાસીઓના મત છે. આ અંતરિયાળ આદિવાસી મતદારો પર તમામ પક્ષોની નજર છે જે પાર્ટી સાગબારા અને ડેડીયાપાડાની […]
Leave Comments