ડીલ થયાના 10 દિવસ પહેલા અનિલ અંબાણીને ખબર પડી ગઈ : રાહુલ

February 12, 2019 890

Description

રાફેલ ડીલ મામલે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતુ. તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ ડીલમાં એક ઈમેઈલ સામે આવ્યો છે.

અનિલ અંબાણી પર નિશાન સાધતા તેઓએ કહ્યું હતું કે તેઓ ફ્રાન્સના રક્ષામંત્રીને મળ્યા હતા. તેઓને મળવાની શું જરૂર પડી હતી.

અનિલ અંબાણીએ ફ્રાન્સના રક્ષામંત્રીને ડીલ મામલે માહિતી આપી હતી અને ડીલ થયાના 10 દિવસ પહેલા જ અનિલ અંબાણીને ખબર પડી ગઈ હતી.

Leave Comments