રાહુલ ગાંધી માનસરોવર યાત્રામાં ગુજરાતી પ્રવાસીઓ સાથે વાતચીતો કરી

September 8, 2018 1340

Description

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ માનસરોવર યાત્રા પર છે.. અને આ યાત્રાને લઇને પહેલેથી જ વિવાદ સર્જાઇ ચૂક્યા છે.. ત્યારે હવે રાહુલની આ યાત્રાની કેટલીક તસ્વીરો સામે આવી છે.. જેમાં તેઓ ગુજરાતી પ્રવાસીઓ સાથે વાતો કરતાં નજરે પડી રહ્યા છે..

Leave Comments