પુડુચેરીની કોંગી સરકાર ગૃહમાં પોતાની બહુમતી સાબિત ના કરી શકી

February 22, 2021 365

Description

ચૂંટણી નજીક છે અને કોંગ્રેસ તૂટી રહી છે. આવો જ ઘાટ સર્જાયો છે પુડુચેરીમાં. પુડુચેરીની કોંગી સરકાર ગૃહમાં પોતાની બહુમતી સાબિત ના કરી શકી અને કોંગ્રેસની સરકાર પડી ગઈ છે.

Leave Comments

News Publisher Detail