કોગ્રેસના કાર્યકર્તાએ પ્રિયંકા ગાંધીને જગ્યાએ પ્રિયંકા ચોપડાનો જયકાર

December 2, 2019 1490

Description

રાજકીય પક્ષનાં કાર્યકર્તાઓ ક્યારેક ક્યારેક એવી ભુલો કરી બેસે છે કે જેના કારણે પાર્ટીનાં વરીષ્ઠ નેતાઓને જાહેરમાં શરમજનક સ્થીતિમાં મુકાઇ જવુ પડે છે. આવુ જ કઇક બન્યુ કોગ્રેસની એક રેલીમાં જ્યા એક કાર્યકર્તાએ પ્રિયંકા ગાંધીને જગ્યાએ ભુલથી પ્રિયંકા ચોપડાનો જય જયકાર બોલાવી દીધો. આ વીડીયોએ હાલમાં શોશ્યલ મીડીયામાં જબદરસ્ત વાયરલ થઇ રહ્યો છે.

Leave Comments