ગઠબંધનનું સપનું ચૂંટણી પહેલાં જ રોળાઇ ગયું

March 18, 2019 905

Description

ઉત્તરપ્રદેશમાં ઘણાં સમયથી મોદી સરકાર વર્સીસ મહાગઠબંધનની વાતો ચર્ચાતી હતી.. પણ હવે આ ગઠબંધનનું સપનું ચૂંટણી પહેલાં જ રોળાઇ ગયું છે.. સપા અને બસપાએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ કોંગ્રેસ સાથે કોઇ ગઠબંધન નહીં કરે.. એટલે કે, યુપીમાં હવે કોંગ્રેસે એકલાહાથે જ લડવું પડશે.

Tags:

Leave Comments