નિર્ભયા કેસના દોષિતોનો ફાંસીનો રસ્તો સાફ

January 14, 2020 545

Description

નિર્ભયા કેસના દોષિતોની ફાંસીનો રસ્તો સાફ

દોષિતોની ક્યુરેટીવ પીટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી

દોષિત વિનય અને મુકેશે કરી હતી ક્યુરેટિવ પીટિશન

ફાંસીને આજીવન કેદમાં બદલવા કરી હતી અરજી

22 જાન્યુઆરીએ દોષિતોને થવાની છે ફાંસી

દોષિત અક્ષય, પવન, વિનય, મુકેશને અપાશે ફાંસી

Leave Comments