CAAના વિરોધની રાજનીતિમાં શું રાષ્ટ્રવાદની બાદબાકી છે ?

December 20, 2019 830

Description

સિટિઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટનો વિરોધની રાજનીતિમાં શું રાષ્ટ્રવાદની બાદબાકી છે? શું આ વિરોધ ધોવાયેલી રાજકીય જમીન પાછી મેળવવાની કોઈ રાજકીય પક્ષ કે રાજકીય પક્ષોના સમૂહની કોશિશો છે? કે દેશના મુસ્લિમ સમુદાયને હાથો બનાવીને કોઈ ચોક્કસ રાજકીય તત્વો પોતાના રાજકીય રોટલા શેકવાની કોઈ કોશિશોમાં છે? સીએએના વિરોધના ઉઠતા સૂરો વચ્ચે આના જવાબ મેળવવા પર પણ વિચારવું પડશે..

Leave Comments