ચિનૂક હેલિકોપ્ટરથી ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો

February 11, 2019 995

Description

અમેરિકા પાસેથી ખરીદવામાં આવેલા ચિનૂક હેલિકોપ્ટરની પહેલી ખેપ વાયુસેનાનાં કાફલામાં જોડાશે. ચિનૂક હેલિકોપ્ટર ગુજરાતમાં કચ્છનાં મુંદ્રા એરપોર્ટ પર પહોંચ્યા છે. જેનાથી ભારતીય વાયુસેનાની તાકાતમાં ઓર વધારો થશે..

Leave Comments