ચીને વિશ્વની વિરુદ્દમાં જઇને નાપાક આતંકવાદને કર્યો સપોર્ટ

March 14, 2019 1145

Description

ચીની ડ્રેગને ફરી એકવાર પોતાનો રંગ બતાવ્યો છે. અને ફરી એકવાર તેણે વિશ્વની વિરુદ્દમાં જઇને નાપાક આતંકવાદને સપોર્ટ કર્યો છે. ચીને મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો પ્રસ્તાવ રદ્દ કરી દીધો. અને તેની સાથે જ દેશમાં રાષ્ટ્રવાદ અને આતંકવાદ પર શરૂ થઇ રાજનીતિ.

Leave Comments