સીબીઆઈના પૂર્વ ડાયરેક્ટર આલોક વર્માએ આપ્યું રાજીનામું

January 11, 2019 755

Description

સીબીઆઈના પૂર્વ ડાયરેક્ટર આલોક વર્માએ પોતાના પદેથી રાજીનામું આપી દિધું છે. આ પહેલા આલોક વર્માંએ ડીજી ફાયર સર્વીસીઝ એન્ડ હોમગાર્ડનું પદ સંભાળવા માટે ના પાડી દીધી હતી.

ગુરૂવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી સિલેક્શન કમિટીએ આલોક વર્માને સીબીઆઈના પદ થી હટાવી દિધા હતાં. અને તેઓની બદલી ડીજી ફાયર સર્વિસિઝ એન્ડ હોમગાર્ડમાં કરી દિધી હતી.

Leave Comments