મહારાષ્ટ્રના પાલઘરના દરિયામાં કાર ફસાઈ, મુસાફરોનો બચાવ

June 11, 2019 800

Description

મહારાષ્ટ્રના પાલઘરના દરિયામાં કાર ફસાઈ ગઈ હતી. કાર રેતીમાં ફસાતા પાણીનું સ્તર એકાએક વધવા લાગ્યું છે. ગાડીમાં રહેલા તમામ લોકોનો બચાવ કરવામાં આવ્યો છે. દરિયાના મોજાંમાં કાર ફંગોળાઈ ગઈ હતી. સ્થાનિકોએ ટ્રેક્ટરની મદદથી કારને બહાર કાઢી હતી.

Leave Comments