બીજા નેટવર્ક પર કોલ કરવાનો ચાર્જ વસૂલશે જીયો

October 9, 2019 3110

Description

હવે બીજા નેટવર્ક પર કોલ કરવાનો જીયો ચાર્જ વસૂલશે. હવેથી પ્રતિ મિનિટ 6 પૈસા જીયો ચાર્જ વસૂલશે. અનલિમિટેડ પેકેજમાં રિચાર્જ કરાવ્યા છતા ફ્રી કોલિંગ નહીં મળે જિયોથી જિયો ઈન્ટરનેટ, ઈનકમિંગ – આઉટગોઈંગ કોલ ફ્રી થશે.

બીજા ઓપરેટર પર કોલ કરવા ટોપઅપ રિચાર્જ કરવુ પડશે. નવો નિયમ 10 ઓક્ટોબરથી લાગુ પડશે

Tags:

Leave Comments