PoKથી આવેલા વિસ્થાપિતો માટે કેબિનેટનો મહત્વનો નિર્ણય

October 9, 2019 290

Description

PoKથી આવેલા વિસ્થાપિતો માટે કેબિનેટે મહત્વનો નિર્ણય લીધો છે.   5300 વિસ્થાપિત પરિવારો માટે સહાયની જાહેરાત કરાઈ છે. પ્રત્યેક પરિવારને રૂ.5.50 લાખની સહાય અપાશે

Leave Comments