બોલિવૂડ સિંગર કનિકા કપૂર કોરોનાથી સંક્રમિત

March 20, 2020 2780

Description

બોલિવૂડ સિંગર કનિકા કપૂર કોરોનાથી સંક્રમિત થઈ છે. જેમાં 15 માર્ચે લંડનથી લખનઉ કનિકા કપૂર આવી હતી. ત્યારે એરપોર્ટ પરથી ખોટું બોલીને બહાર નીકળી ગઈ હોવાનો આરોપ છે. જેમાં રવિવારે લખનઉમાં એક પાર્ટીમાં પણ કનિકા કપુર ગઈ હતી. ત્યારે લખનઉની પાર્ટીમાં 100 જેટલા લોકો ઉપસ્થિત હતા.

 

 

Leave Comments