અભિનંદનના ભારત પાછા ફરવાથી બૉલિવૂડમાં ખુશીની લહેર

March 2, 2019 650

Description

આખરે પાકિસ્તાનને ઘુંટણીયે પડીને ભારતના જાંબાઝ પાયલટ અભિનંદનને આઝાદ કરવાની જાહેરાત કરવી જ પડી.  અભિનંદનના ભારત પાછા ફરવાના સમાચારથી બૉલિવૂડમાં પણ જાણે ખુશીની લહેર જોવા મળી.

Leave Comments