ભારતીય ક્રિકેટ ટીમ માટે બૉલિવૂડ સેલેબ્સે ઈમોશન્સ વ્યક્ત કર્યા

July 11, 2019 1025

Description

ICC ક્રિકેટ વર્લ્ડકપ 2019ની સેમીફાઈનલ મેચમાં જોરદાર ટક્કર પછી ન્યૂઝીલેન્ડની ટીમ જીતી અને ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાના વર્લ્ડકપની રેસમાંથી બહાર થવા પર દેશભરમાં દુ:ખનો માહોલ છે. ત્યારે તમામ બૉલિવૂડ સેલેબ્સે પોતાના ઈમોશન્સ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યા છે.

Leave Comments